Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ઈંડોનેશિયા 210 ટન કચરો ઓસ્ટ્રેલિયાના આપશે

નવી દિલ્હી: વિદેશી કચરા માટે ડંપિંગ સ્થળ બનવાની ના કરતા ઈંડોનેશિયાએ મંગળવારના રોજ જણાવ્યું છે કે તે 210 ટન કચરો ઓસ્ટ્રેલિયાને પરત મોકલશે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુરાબાયા નગરમાં આંઠ કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા છે જેમાંથી કાગળના કચરાની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલ અને ડાયપર તેમજ ઇલેક્ટ્રિક કચરો મળી આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:13 pm IST)