Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

તુર્કીમાં ટ્રેન પાટા પરથી ઉતરતા 10 મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઉત્તર પશ્ચિમ તુર્કીમાં રવિવારના રોજ એક ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય 73 લોકોને ઇજા પહોંચી છે સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ યુનાની સીમા નજીક ટ્રેનના પાંચ કે છ ડબ્બા પાટા પરથી નીચે ઉતરી જવાના કારણે આ ઘટના બની છે જેમાં 10 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય 73ને  ઇજા પહોંચી છે.

(7:01 pm IST)
  • સર્વોચ્ચ અદાલતે ગુજરાત હાઇકોર્ટની ભાજપના રાજયસભાના પરાજીત ઉમેદવારની અરજી ઉપર કાર્યવાહી ન કરવા આદેશ આપ્યાઃ અમેમદભાઇ પટેલની અરજી માન્ય access_time 3:53 pm IST

  • મધ્યાહ્ન ભોજન કર્મચારીઓના પ્રશ્ને રજૂઆત :મધ્યાહ્ન ભોજન કર્મચારીઓના એક ડેલીગેશનની રજૂઆતના મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી :ભુપેન્દ્રસિંહ ચુડાસમા રજૂઆતો સાંભળી કર્મચારીઓના પ્રશ્નો વિષે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી access_time 1:29 am IST

  • ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડાનો વધુ એક મોટો સપાટો: જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરનાર 177 સભ્યોને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ : કોંગ્રેસી કાર્યકરોમાં મચી ગયો દેકારો access_time 8:40 pm IST