Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

આ હોટલમાં જમવામાં પીરસવામાં આવે છે સોનુ

નવી દિલ્હી: દુબઈમાં લોકો હવે માત્ર સોનાને પહેરવાની જગ્યાએ જમવામાં પણ તેનો ઉપયોગ કરવા લાગ્યા છે મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ત્યાંના એક રેસ્ટોરન્ટમાં જમવામાં સોનુ પીરસવાના મામલે જાણીતી હોટલ બુર્જ અલ આરબનું એક રેસ્ટોરન્ટ ખુબજ આગળ છે કહેવાય રહ્યું છે કે અહીંયા કેકથી લઈને કોકટેલ જેવી બધી ડિશોમાં સોનુ મિક્સ કરવામાં આવે છે.

 

(6:42 pm IST)