Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ચીન-પાકિસ્તાન વ્યાપારને કરવો પડશે અજીબ સમસ્યાનો સામનો

નવી દિલ્હી:ચીન-પાકિસ્તાન વ્યારને એક અજીબ પ્રકારની સમસ્યાનો સામનો કરવાની નોબત આવી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાજેતરમાંજ લાગુ પાડવામાં આવેલ બેવ-આધારિત કસ્ટમ ક્લિયરેસ સિસ્ટમે પાકિસ્તાનને અવૈધ કબ્જાવાળા કાશ્મીરના ગિલગિટ સ્થિત વ્યાપારમાં અસુવિધા થઇ રહી છે કહેવાય છે કે ખૂબરાજ દરા જાણીતા ચીન-પાકિસ્તાનના આર્થિક ગલિયરેનો મહત્વનો હિસ્સો છે અને તેના કારણે વ્યાપારમાં સમસ્યાનો સામનો કરવાની નોબત આવી રહી છે.

 

(6:40 pm IST)