Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ટેક્સાસ ચર્ચમાં ગોળીબારીમાં પીડિત પરિવારે સરકાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

નવી દિલ્હી: ટેક્સાસ ચર્ચમાં ગયા વર્ષે નવેમ્બરમાં થયેલ  ગોળીબારીમાં પોતાની ત્રણ પેઢીને ખોઈ બેસનાર એક અમેરિકી પરિવારે સરકાર પર ફરિયાદ નોંધાવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ પરિવારે દાવો કર્યોક છે કે સરકાર બંદૂકધારી ગેરકાનૂની રીતથી હથિયાર હાસિલ કરનારને રોકી શકતી હતી  ટેક્સાસના સદરલૈંડ ફસુતના બેપ્ટિસ્ટ ચર્ચમાં ડેવિન પૈટ્રીક કેલીએ 26 લોકોની હત્યા કરી દીધી હતી તેમજ અન્ય 20 લોકોને ઇજા પહોંચાડી હતી.

(6:41 pm IST)