Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

અમેરિકી લશ્કરે આતંકવાદી સંગઠનની મદદ કરી હોવાની વાતની કબૂલાત કરી

નવી દિલ્હી: અમેરિકામાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભરતી કરનાર એક કિશોરને ટેક્સાસ સંઘીય અદાલતમાં સ્વીકાર કરી લીધો છે કે તેને સાજીશ રચવામાં  આતંકવાદી સંગઠનની મદદ કરી છે. રાષ્ટ્રીય સુરક્ષાના સહાયક અટોર્ની જનરલ જોન સી.દેમરસે આ વાત કરી હોવાની માહિતી મળી રહી છે. માઈકલ કેલ સેવેલ નામના આ 18 વર્ષીય શખ્સે બુધવારના રોજ અદાલતમાં એક વ્યક્તિને લશ્કરમાં સામેલ કરવા માટે ઉત્સાહિત કરી હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.

(5:58 pm IST)