Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

પાકિસ્તાનમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં આજ રોજ 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે મોસમ વિજ્ઞાન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં 20 કિલોમીટર પશ્ચિમોત્તરમાં 12 કિમીની ઉંડાઇના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે સમાચાર  એજન્સી સિન્હુઆ દ્વારા વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની નુકસાની હજુ સુધી થઇ નથી.

(7:39 pm IST)