Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

પેમેન્ટસ સેવાને લઇ આરબીઆઇ ની વાત માનવા વ્હોટસ અપ તૈયારઃ અહેવાલ

એક મિડીયા રીપોર્ટમા ફેસબુક અધિકારીના હવાલાથી બતાવવામા આવેલ છે કે પેમેન્ટસ સર્વિસને લઇ આરબીઆઇના નિયમોનું અનુપાલન કરવા પર વ્હોટસ અપ વિચાર કરી રહ્યું છે. અને ફકત ટેકનીકલ કામ બાકી રહી ગયુ છે. આરબીઆઇની બધી ભુગતાન કંપનીઓને દેશમા થયેલ લેણદેણ અંગેની ડેટા ભારતમા જ સ્ટોર કરવાનો નિર્ર્દેશ આપ્યો હતો.

(12:07 am IST)