Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ચોપસ્ટિકથી બર્ગર ખાતા લોકોને અસંવેદનશીલ એડનો વિરોધ : બર્ગર કિંગએ માગી માફી

બર્ગરકિંગ ન્યુઝીલેન્ડને ઇન્સ્ટાગ્રામથી વિયેટનામી સ્વીટ ચીલી ટેંડર ક્રિસ્પ બર્ગર આ જાહેરાત ડીલીટ કરવી પડેલ છે. જેમાં લોકો ચોપસ્ટિકથી બર્ગર ખાવાની કોશિષ કરતા દેખાય રહ્યા છે. કંપનીએ માફી માંગતા કહ્યું આ વિજ્ઞાપન અસંવેદનશીલ છે અને વિવિધતા-સમાવેશને લઇ અમારા વિચારેોને નથી દર્શાવતા. સોશ્યલ મીડીયા પર લોકો આને ''નસ્લવાદ' બતાવી રહ્યા હતા.

(11:20 pm IST)