Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

પુત્રને ઘરમાંથી મલ્યા માંના અવશેષઃ ર૦ વર્ષ પહેલા પોલીસને કહ્યું હતુ : હત્યા પિતાએ કરેલ

અમેરિકામા એરોન ફ્રેજર પોતાની માં ના ગુમ થયાના ર૦ વર્ષ પછી ઘરના પાછલા ભાગમાંથી એમના અવશેષ મળ્યા. ૧૯૯૩ મા ર૩ વર્ષીય બોની હેમ લાપતા થઇ હતી મને ત્યારે ત્રણ વર્ષીય એરોનએ પોલીસને કહ્યું હતું કે એમના પિતા (માઇકલ હેમ) એ એની મા ને મારેલ છે. પરંતુ કોઇએ એના પર ભરોસો કર્યો ન હતો.

(11:19 pm IST)