Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ટવિટરએ ર૦૧૮ માં સીઇઓ જેક ડોર્સીને વેતનમા આપ્યા ફકત રૂ. ૯૭

    ટવિટરએ સોમવારના બતાવ્યું છે કે એમને ર૦૧૮ માટે વેતનમા સીઇઓ જેક ડોર્સીને ૧.૪૦ ડોલર (રૂ. ૯૭) જ આપ્યા છે. કંપનીએ કહ્યું ર૦૧૮ માં એમણે વેતન તરીકે  ફકત રૂ. ૯૭ સ્વીકાર કર્યા અને બાકી બધી સુવિધાઓ અને ચૂકવણાનો અસ્વીકાર કરી દીધો. ડોર્સી ર૦૧પ, ર૦૧૬,  અને ર૦૧૭ માં પણ બધા પ્રત્યક્ષ ચૂકવણા અને અન્ય લાભ અસ્વીકાર કરી ચૂકયા છે.

(11:18 pm IST)