Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

વૈશ્વિક આતંકવાદના અસલ નેતા યુએસઃ તે પ્રતિબંધ મુકનારા કોણઃ ઇરાન

ઇરાની રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું છે કે આપ ( અમેરીકા) આતંકવાદી સંગઠનોનો ઉપયોગ સાધનના રૂપમાં આ ક્ષેત્રના રાષ્ટ્રો કરવા માગે છે. આપ વૈશ્વિક આતંકવાદના નેતા છે એમણે કહ્યું તમે રેવોલ્યુશનરી ગાર્ડસને આતંકી સંગઠન જાહેર કરનારા હોવ છો કોણ  આઇએસનો ઉપયોગ કોણ કરવા માગે છે અમેરીકા હજુ પણ આઇએસના મુખીયાઓને છુપાવી રહ્યા છે. 

(11:16 pm IST)