Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ઇઝરાયલ ચૂંટણી માટે મતદાન ચાલુ છેઃ નેતન્યાહુને પ મી વખત જીતવાની આશા

ઇઝરાયલમાં આમ ચૂંટણીઓ માટે  મતદાન ચાલી રહ્યું છે અને સ્થાનીય સમયાનુસાર બપોરના ૧ર.૦૦ વાગ્યા સુધીમાં ત્યાં રપ ટકા મત પડયા છે. ચૂંટણીમાં દક્ષિણપંથી લિકુડ પાર્ટીના નેતા બેન્જામીન નેતન્યાહૂને  પાંચમી વખત સત્તામાં આવવાની ઉમ્મીદ છે. અન આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો પ્રધાનમંત્રી નેતન્યાહૂ  અને પૂર્વ સેના પ્રમુખ બૈની ગેંટજની વચ્ચે થઇ રહ્યો છે.

(11:14 pm IST)