Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

21 વર્ષ પછી જ્યારે દીકરો ઘરે આવ્યો તો મળી માતાની લાશ

નવી દિલ્હી: એક દીકરાએ 21 વર્ષ પછી પોતાની માતાની હત્યાના સાબુટ્ને શોધી કાઢ્યા છે ફ્લોરિડાના જૈક્સનવીલેના ઉતરી વિસ્તારમાં એક શાંત રસ્તા પર ત્રણ બેડરૂમના ફાર્મમાં એક રહસ્યમય કહાની  છે એરોન ફ્રેઝર જયારે ચાર વર્ષનો હતો ત્યારે તેની માતાનું મોત નીપજ્યું અને ઘરમાં તેની ઘણીબધી યાદ છુપાયેલ હતી પરંતુ જયારે આટલા બધા વર્ષો પછી તે પોતાના ઘરમાં પરત ગયો ત્યારે સાફ સફાઈ દરમ્યાન તેને કંઈક અજુગતું જાણવા મળ્યું  જેમાં તેને ઘરના સ્વિમિંગ પુલની નીચે પોતાની માતાની લાશ મળી આવી અને તેની નીચે પ્લાસ્ટિકની બેગ મળી  આવી હતી.

(6:17 pm IST)