Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ન્યુઝીલેન્ડ હુમલા પછી બ્રિટેન લવાઈ રહ્યું છે વિશ્વનો સૌથી મોટો કાયદો

નવી દિલ્હી: ઈન્ટરનેટ પર હિંસક તેમજ આતંકવાઇ સામગ્રી અને ખોટી સામગ્રી અને બાળકોને માટે હાનિકારક સામગ્રી પ્રસારને રોકવા માટે બ્રિટિશ સરકાર દ્વારા એક નવો કાનૂન બનાવવામાં આવ્યો છે સોમવારના રોજ પ્રસ્તાવની ઘોષણા કરવામાં આવી છે  આક્રમકઃ ઓનલાઇન સામગ્રી પર લગાવવામાં આવેલ કાનૂનથી દુનિયાની સૌથી આક્રમકઃ કાર્યવાહીઓમાંથી એક હશે અને કાનૂનને હવે ન્યુઝીલેન્ડમાં પણ લઇ જઈ શકવામાં આવી શકે છે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(6:16 pm IST)