Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

હવે 3ડી પ્રિંટેડ ટિશ્યુથી થશે ઘૂંટણની સારવાર

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક એવી 3ડી પ્રિંટેડ ટિશ્યુને વિકસિત કરી છે જે રમતગમત દરમ્યાન સામાન્ય ઇજા જેવી કે ગોઠણમાં કોણીના ભાગે વગેરે જગ્યાએ થયેલ ઘાવમાંથી બહાર આવવામાં મદદ કરશે અને સાથે તે દર્દમાંથી પણ છુટકારો અપાવશે કોઈ એથ્લિટનું કરિયર સમાપ્ત થતું હવે બચાવી શકે છે. કારણ કે આ 3ડી પ્રિંટેડ ટીશ્યુ હવે હાટકને સંબંધિત દર્દમાંથી પણ એથ્લિટને છુટકારો મેળવવામાં મદદ કરશે

(6:16 pm IST)