Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ચીનમાં બર્ફીલા પવનમાં ફસાયેલ 10 લોકોને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા

નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમી ચીનના શિંજિયાંગ ઈંગરુ સ્વાયત્ત વિસ્તારમાં આવેલ બર્ફીલા વાવાઝોડાના કારણે ફસાયેલ 10 લોકોને મંગળવારના રોજ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે શીન્ગજિયાંગ વન વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ ફસાયેલ લોકોને બે હેલીકૉપટરની મદદથી બચાવવામાં આવ્યા છે અને તેને ઉર્મકવિ લાવવામાં આવ્યા હતા જેમાં બે લોકોને સામાન્ય રીતે ઇજા પહોંચી છે.

(6:15 pm IST)