Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 13 આતંકવાદીઓના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની સેનાએ ગજની અને પાડોશી પ્રાંત પકટિકામાં તાલિબાની આતંકવાદીઓની જગ્યા પર કરેલ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા  13 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગજનીની અંદર જિલ્લામાં અને તેના નજીકના વિસ્તારમાં તાલિબાની આતંકવાદીઓએ નિશાન બનાવીને કરેલ હુમલામાં પાંચ આતંકવાદીઓ  મોતને ભેટ્યા છે તેમજ દરમ્યાન અન્યને ઇજા પણ પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:14 pm IST)