Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

પાકિસ્તાનમાં પગ ફેલાવીને બેહેલ યુવતીના પોસ્ટરના કારણે બબાલ મચી જવા પામ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં મહિલા અધિકારોને લઈને કરવામાં આવેલ એક પ્રદર્શનમાં એક પોસ્ટને લઈને બબાલ મચી ગયો હતો પ્રદર્શનમાં માર્ચમાં  પોસ્ટરને પ્રદર્શનકારીઓ મહિલાઓને રેપની ધમકી આપવામાં આવી રહી છે અને વિરુદ્ધ સ્ત્રીવાદી મહિલાઓ સામે આવીને ઉભી હતી સોશિયલ મીડિયા પર પોસ્ટર સૌથી વધારે વાયરલ થઇ રહ્યું છે અને તેના પર ઉર્દુમાં લખવામાં આવ્યું છે કે અહીંયા હું એક દમ સરખી રીતે બેઠી છું.

(6:14 pm IST)