Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

જાપાનની ૧૧૬ વર્ષની મહિલા બની દૂનિયાની સૌથી ઉંમરલાયક જીવિત મહિલા

ગિનીજ વર્લ્ડ રેકોર્ડસએ જાપાનની ૧૧૬ વર્ષીય મહિલા કાને તનાકા ને દુનિયાની સૌથી વધુ ઉમરલાયક જીવિત માનવી તરીકે જાહેર કરેલ છે. પોતાના માતા પિતાની આઠમાંથી સાતમી સંતાન તનાકાનો જન્મ ર જાન્યુઆરી ૧૯૦૩ માં થયો હતો અને એમને પ બાળકો છે. મોતિયાનુ અને કોલોરેકટલ કેન્સર જેવી બિમારીઓનું ઓપરેશન કરાવ્યા છતા તનાકા શાંતિપૂર્ણ જીવન જીવી રહેલ છે.

(12:34 am IST)