Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

બ્રિટનઃ ખતના ના કોઇપણ મામલામાં પ્રથમ વખત દોષી ગણવામાં આવેલ મહિલાને ૧૧ વર્ષની જેલ

બ્રિટનના ખતના ના કોઇ મામલામાં પ્રથમ વખત દોષી ગણવામાં આવેલ એક મહિલાને ૧૧ વર્ષને જેલ સજા સંભળાવવામા આવેલ છે. ફેબ્રુઆરીમા મહિલાએ પોતાની ૩ વર્ષની પુત્રીનુ ખતના કરવામાં દોષી ગણવામાં આવેલ હતી. જજએ કહ્યું બાળકીને જીંદગી પર્યત આ બોજ સહન કરવો પડશે એમણે (આરોપી મહિલા)  એક સરંક્ષકના તૌર પર એમનો ભરોસો તોડેલ.

(10:49 pm IST)