Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ઇરાકમાં સૈન્ય અભિયાનમાં આઇએસના 6 આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: ઇરાકના પૂર્વી દિયાલા પ્રાંતમાં સુરક્ષાબળોની તરફથી કરવામાં આવેલ સતત બે અઠવાડિયા સુધીના અભિયાનમાં ઇસ્લામિક સ્ટેટના 6 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે એક પ્રાંતીય અધિકારી દ્વારા આ  વાતની જાણકારી મળી રહી છે આ સૈન્ય અભિયાનમાં આઈએસની ઘણીબધી જગ્યા પણ નષ્ટ થઇ ગઈ હોવાનું માલુમ પડી રહ્યું છે. સુરક્ષાબળોએ આઈએસ આતંકડીઓની તરફથી રસ્તા પર લગાવવામાં આવેલ 20 બોંબને નષ્ટ કરી દીધા હતા.

 

 

 

(6:13 pm IST)