Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

હજારો વર્ષથી સુરક્ષિત હતો આ રાજાનો મૃતદેહ:સંશોધકોને ચૂકવવી પડી આટલી મોટી રકમ

નવી દિલ્હી: જયારે પણ જુના મિસ્ત્રની વાત કરવામાં આવે છે ત્યારે તેના રાજા તૂતેન્ખામેનની યાદ આવી જાય છે  દુધિયા અને સિલ્વર મોઢું ધરાવનાર આ રાજા હતો તેનાથી જોડાયેલ ઘણીબધી વસ્તુ મિસ્ત્રના ઇતિહાસ સાથે જોડાયેલ છે  અને ત્યાંની દરેક જગ્યાએ જોઈને લાગે કે તે રાજા ખુબજ પ્રતાપી હતા પરંતુ હકીકત  એ છે  કે તે એક બાળક હતો અને તે મિસ્ત્રનો એક માત્ર રાજા હતો અને હજારો વર્ષોથી તેમનો મૃતદેહ ત્યાં રાખવામાં આવ્યો હતો  તેમના મૃત્યુ અંગે હજુ પણ રહસ્ય જ રહ્યું છે.

(6:11 pm IST)