Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

અંતરિક્ષમાં પ્રથમવાર ઇતિહાસ રચશે આ મહિલા

નવી દિલ્હી: વિશ્વ મહિલા દિવસ પર મહિલાઓને ગર્વ મહેસુસ કરાવનારી એક ખુબજ મોટી  ઘટના સામે આવી છે મળતી માહિતી મુઅજ્બ જાણવામાં આવી રહ્યું છે કે 29 માર્ચના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી  પ્રથમવાર બે મહિલા એસ્ટ્રોનોટ્સ સ્પેસ વોક કરશે નાસા દ્વારા આ  વાતની પુષ્ટિ કરવામાં આવી છે જે બે મહિલા સ્પેસવોકમાં ભાગ લેવાની છે તેમાંથી એક મેકક્લેન અને બીજી ક્રિષ્ટીના કોશ છે. આ બનેને ગાઈડેન્સ અને સપોર્ટ કેનેડાની સ્પેસ એજન્સીની ફ્લાઇટ કંટ્રોલર ક્રિસ્ટન ફેંસીઓલ આપશે.

(6:10 pm IST)