Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

પાકિસ્તાનમાં બલુચ વિદ્રોહીઓએ ઉડાવી ગેસ પાઈપલાઈન

નવી દિલ્હી: પાકિસ્તાની સેનાના જુલ્મો-સિતમથી તંગ બલુચ વિદ્રોહીઓએ ડેરા બુગતીમાં એક ગેસ પાઈપલાઈનને  વિસ્ફોટ કરીને ઉડાવી દીધી છે આ હુમલાની જવાબદારી બ્લુચિસ્તાનની આઝાદીના પક્ષઘર વિદ્રોહી સંગઠન બ્લોચ લિબરેશન ટાઇગરસે લીધી છે  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટમાં ભયાનક આગ લાગવાના કારણે 4 સુરક્ષાકર્મીના મોત નિપજ્યા છે તેમજ અન્ય 2 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(6:09 pm IST)