Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

ફિનલેન્ડમાં રજુ થઇ સેલ્ફ-ડ્રાઇવિંગ રોબોબસ

સેલ્ફ-ડ્રાઇવિંગ વાહનોનો જમાનો આવી રહ્યો છે ત્યારે ફિનલેન્ડમાં આપમેળે ચાલતી રોબોબસ તૈયાર થઇ ગઇ છે. ગાચા નામની આ બસની ખાસિયત એ છે કે એ કોઇ પણ સીઝનમાં અને ગમે એવી વેધર કન્ડિશનમાં પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનું કામ કરતી રહેશે.

(3:23 pm IST)