Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

આલ્બર્ટ આઈંસ્ટીનએ લખેલ પત્ર 4 લાખમાં નિલામ થયો

નવી દિલ્હી: મહાન વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા આલ્બર્ટ આઇસ્ટિન દ્વારા લખાયેલ એક 'સ્નેહ પત્ર'ને યરૂશલમમાં લગભગ 4 લાખ રૂપિયામાં નીલમ કરવામાં આવ્યો છે.સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે ચિઠ્ઠી આઇસટીને 1921માં ઇટલીના એક વૈજ્ઞાનિકને લખી હતી જેમને તેને મળવા માટે ના કહી  દીધી હતી.આ વૈજ્ઞાનિકનું નામ હતું એલિજાબેટ્ટા પીકીની જે એ સમયે 22 વર્ષની હતી અને આઇસ્ટિન એ સમયે 42 વર્ષના હતું.

(7:50 pm IST)
  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST

  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST