Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કોર્ટમાં આરોપીએ કાયદાનું ઉલ્લંનઘન કરતા આપી આવી સજા

નવી દિલ્હી : અમેરિકાની અદાલતમાં એક જ્જને જબરદસ્તી આલોચનનો શિકાર થવાની નોબત આવી છે આ જજે અદાલતમાં એક આરોપીને દોષી સાબિત થતા 50હજાર વોલ્ટના ઇલેક્ટ્રિક ઝટકા દેવાનો આદેશ કર્યો હતો.દોષીને ઘણા બધા કરંટ આપવામાં આવ્યા હતા જેની ઘટના ઉપલી અદાલતે પહોંચી ગઈ છે.બ્રેનબ્રુકમાં આ આરોપીની વિરુદ્ધ ફરીથી મુકદ્દમો ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 54 વર્ષીય આરોપી ટેરી  લી  મોરીસે એક 15 વર્ષીય યુવતી પાસે જાતીય સંબંધની માંગણી કરતા તેને 2014માં 60વર્ષની જેલની સજાની સુનવણી કરવામાં આવી થી અને અદાલતમાં તારીખ દરમિયાન તેને કાયદાનો ભંગ કરતા તેમને આ સજા ફટકારવામાં આવી છે.

(7:47 pm IST)
  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અનામત મુદ્દે પરિપત્રની હોળી કરાઈ :જૂની પધ્ધતિ મુજબ જ અમલીકરણ ચાલુ રાખવા માંગણી :કેમ્પસ ઉપર ગ્રાન્ટ કમિશનના પરિપત્રની હોળી access_time 12:06 am IST

  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST

  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST