Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કેનેડાની પ્રથમ શિખ મહિલા ટ્રક ડ્રાઈવર

નવી દિલ્હી:મોટા ભાગે મહિલાઓની એવી ફરિયાદ હોય છે કે તે કોઈ પણ અઘરું કામ નથી કરી શક્તી એટલા મટે તે પોતાના સ્વપ્નને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતી નથી પરંતુ બધી મહિલાઓ એવી નથી હોતી ઘણી મહિલાનો સખત પરિશ્રમ કરીને પણ પોતાનું સ્વપ્ન પૂર્ણ કરે છે.કેનેડા જેવા દેશમાં પ્રથમવાર એક શીખ મહિલાએ ટ્રક ચાલક બનીને સ્મમના હાસિલ કર્યું છે પંજાબના કપૂરથલામાં જન્મેલ આ રાજવિન્દર કૌરે જણાવ્યું કે તે કેનેડા અને અમેરિકાના રસ્તા પર ટ્રક ચલાવે છે અને તે પોતાનું આ સ્વપ્ન પૂર્ણ કરીને ખુબજ ખુશ છે.

(7:45 pm IST)
  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST