Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અમેરિકાએ તાલિબાનના ત્રણ આતંકવાદીઓ પર ઇનામ વરસાવ્યા

નવી દિલ્હી: અમેરિકાએ પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓ પર ઈનામની ઘોષણા કરી છે.અમેરિકી રાજ્ય વિભાગએ ગુરુવારના રોજ આપેલ એક માહિતી દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના તાલિબાની પ્રમુખ મુલ્લાહ ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડોલરનું ઇનામ ઘોષિત કર્યું છે.કહેવાય છે કે પાકિસ્તાનની તાલિબાનના ચરમપંથીઓએ નોબલ પ્રાઈઝ વિનર મલાલા યુસુફજઈ પર બંદૂકથી હુમલો કર્યો હતો.આ સમૂહે મેં 2010માં ન્યુયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વાયરમાં એક બૉમ્બ હુમલાની જવાબદારી લીધી હતી.પાકિસ્તાન તાલિબાનના સહયોગી અબ્દુલ વલી અને મંગલ વાઘ પર પણ 3-3મિલિયન ડોલરનું ઇનામ ઘોષિત કર્યું છે.

(7:44 pm IST)