Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

લોસ એજીલીસ: સ્કૂલ બસમાં આગ લાગતા અફડાતફડી

નવી દિલ્હી: લોસ એજીલીસ ફ્રી- વે પર એક શાળાની બસમાં આગ લગતા અફડાતફડી મચી જવા પામી હતી.આ ઘટનામાં 23 બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.શહેરના દમકલ વિભાગના પ્રવક્તા મારગ્રેટ સ્ટેવર્ટ જણાવ્યું છે કે કાલે વુડલેન્ડ હિલ્સ પાસે અમેરિકા 101 પર બસ ચાલકને ધુવાળો નીકળતો જોવા મળ્યો હતો જયારે તેને જાણ થઇ ત્યારે તેને બાળકોને સહી સલામત રીતે બચાવી લીધા હતા.

(8:19 pm IST)