Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

અમેરિકા : કેન્સર પીડિત ૬ વર્ષીય બાળકી માનદ પોલીસ અધિકારી બની

ટેકસાસ (અમેરીકા)  ની ફ્રીપોર્ટ કાઉન્ટી પોલીસએ કેન્સર પીડીત ૬ વર્ષની અબીગેલ રોજ એરીયસને પોલીસ અધિકારીના તૌર પર માનદ પદવી આપી પોલીસ કર્મી. બનવાની એની ઇચ્છા પૂરી કરી. અબિગેલ વિલ્મ્સ ટયુટરથી જજુમી રહી છે. ફ્રી પોર્ટ પોલીસ વિભાગએ કહ્યું અબિગેલએ શપથ લીધા કે કેન્સર મુકત થાઉ ત્યાં સુધી (પોતાની અંદરના) ખરાબ માણસ સાથે લડતી રહેશે.

(11:51 pm IST)