Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

થાઇલેન્ડ : રાજાએ બહેનની પી એમ ઉમેદવારીનો વિરોધ કર્યો : દળએ પરત લીધુ નામ

થાઇલેન્ડના રાજા મહા વજીરાલોંકોર્નની આપતિ બાદ થાઇ રકસા ચાર્ટ પાર્ટીએ પ્રધાનમંત્રી પદની ઉમેદવારી એમની બહેન ઉબલરત્ન રાજકન્યાનુ નામ પરત લઇ લીધુ છે. વજીરાલોંકોર્નએ ઉબલરત્ત્નની દાવેદારીને 'અનુચિત' અને શાહી પરંપરાની વિરૂદ્ધ જણાવી હતી. પાર્ટીએ કહ્યુ કે તે રાજાનો આદેશ સ્વીકાર કરે છે અને શાહી પરંપરાને સમ્માન કરશે.

(11:47 pm IST)