Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

વધુ સંખ્યામાં પર્યટકોને આકર્ષિત કરવા દેશની ' સૂડોળ' મહિલાઓનો ઉપયોગ કરવા યુગાન્ડાના મંત્રીની સલાહ

યુગાન્ડાના પર્યટન મંત્રી  ગોડફ્રે કિવાંડાએ અધિક સંખ્યામા પર્ટટકોને આકર્ષિત કરવા માટે દેશની સૂડોળ મહિલાઓનો ઉપયોગ કરવા સલાહ આપી છે. કિવાંડાએ  મિસ કર્વી યુગાન્ડા બ્યુટી પેજેંટ પણ શરૂ કર્યુ છે. જેની ફાઇનલ લીસ્ટ જૂનમાં પસંદ થશે. મંત્રાલયના આકર્ષણોની સૂચિમાં '' સેકસી અને સૂડોળ'' મહિલાઓ જોડવાનો પણ પ્રસ્તાવ છે.

(10:02 pm IST)