Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કેનેડા : ગે સમુદાયના લોકોના હત્યારાને મળી ઉમરકેદની ૮ સજાઓ

કેનેડામા ૬૭ વર્ષીય  શખ્સએ ગે સમુદાયના લોકોની હત્યાર કરવા માટે ઉમર કૈદની એક સાથે ૮ સજા સંભળાવી. ૯૧ વર્ષની ઉંમર  સુધી  એને પેરોલ નહી મળે. સુનાવણી દરમ્યાન કોર્ટને જણાવવામા આવ્યું હતુ કે એણે અમુક શબોને કોટ અને હેટ પહેરાવી અને મોઢામાં સિગારેટ લગાવી એમની તસ્વીરો પણ લીધી હતી.

(10:02 pm IST)