Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

જેફ બેજોસએ ટૈબલોયડ પર ન્યૂડ ફોટો લઇ બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો

ઇ-કોમર્સ કંપની એમેજોનના સીઇઓ જૈફ બેજોસએ અમેરીકી ટૈબલોયડ નેશનલ એનકવાયરર ના માલીક પર એમની નયુડ ફેાટો અને પૂર્વ ટીવી હોસ્ટ લોરેન સેશેજ સંગ તસ્વીરને લઇ બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. બેજોસએ કહ્યુ ટૈબલોયડના પ્રવર્તક તે તપાસ બંધ કરાવવા ઇચ્છે છે જો એમને આ જાણવા માટે શરૂ કરાવી હતી કે તેને આ તસ્વીરો કેવી રીતે મળી.

(10:01 pm IST)