Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

અમેરિકામાં જેલમાંથી ભાગવાની કોશિષ દરમ્યાન ફોલ્સ સિલીંગ પરથી કેદી પડયો

અમેરીકાના ઇન્ડીયાનામા એક કાઉન્ટી જેલમાંથી ભાગવાની કોશિષ કરતા કેદી ફોલ્સ સિલીંગ પરથી પડયો જેલ અધિકારી દ્વારા ર૮ વર્ષના કેદીને એના સેલ સુધી લઇ જવા દરમ્યાન તે એક મેડીકલ રૂમમા  ભાગી ગયો અને તેણે દરવાજા બંધ કરી દીધા. ત્યારબાદ તે ફોલ્સ સિલીંગમાં ઘુસી ગયો જયાંથી તે પડયો.

(10:00 pm IST)