Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

થાઈલેન્ડની રાજકુમારીની ચુટંણીમાં ઉભા રહેવા પર ભાઈનો વિરોધ

નવી દિલ્હી: થાઈલેન્ડની રાજકુમારી ઉલબોલર્ટનાએ વડાપ્રધાનની ચૂંટણીમાં ઉભા રહેવા માટેની જાહેરાત કરતા તેના ભાઈ રાજા વજિત લોન્ગકોરને વિરોધ દાખવ્યો છે. રાજકુમારીના ભાઈ રાજા વજિત લોન્ગકોરને જણાવ્યું કે ઉલબોલરતતાનો વધારે સમય સુધી રાજનીતિમાં ટકી નહીં શકે. ચૂંટણી પંચ  પણ તેને ડીસ કોલિફાયડ કરી નાખશે

(6:26 pm IST)