Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

રશિયામાં મધ્યમ સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: રશિયાના કમચટકા પ્રાયદ્વીપમાં ગુરુવારના રોજ ભૂકંપના હળવા સ્તરના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 4.0ની આંકવામાં આવી છે રશિયા વિજ્ઞાન એકેડમીના ભૂભૌતિકીય સર્વેક્ષણે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભૂકંપનું કેન્દ્ર 4.0ની તીવ્રતાની સાથે 14 કિલોમીટરની ઊંડાઈ પર આવેલ હતું જે પલાનથી 74 કિલોમીટર દૂર હતું। મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક નિવાસીઓને ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા નહોતા  અને તેમને કોઈ પણ પ્રકારનું નુકશાન પણ પહોંચ્યું નથી.  

(6:10 pm IST)