Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ફલાઇટમાં વ્યકિતનું મોત : વિમાનમા ર કલાક શબ સાથે અન્ય યાત્રી

વિમાની કંપની એર ન્યુઝીલેન્ડની હોંગ કોંગ, ઓકસાલેન્ડ ફલાઇટમા ઉડ્ડાન સમયે એક વ્યકિતનુ મૃત્યુ થયુ. અન્ય યાત્રીઓને વિમાન મથક પર વિમાનમા બે કલાક શબની સાથે બેસી રહેવુ પડેલ. વ્યકિતના મોત બાદ વિમાનએ કેયર્ન્સ મા ઇમરજન્સી ઉતરાણ કર્યુ.

(12:06 am IST)