Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

અફઘાનિસ્તાનમાં રકતપાતનો અંત લાવવા માટે અમે હરસંભવ મદદ કરશુ : પાક વિદેશ મંત્રી

પાકિસ્તાની વિદેશમંત્રી  શાહ મહમૂદ કુરેશીએ કહ્યુ છે કે અમે અફઘાનિસ્તાનમા રકતપાનો જલ્દી અંત લાવવા ત્યાંના લોકોની મદદ માટે બધા પ્રયાસ કરશે. કૂરેશીનું આ નિવેદન શાંતિ પર ક્ષેત્રીય સહમતિ માટે નિયુકત અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના વિશેષ પ્રતિનિધિ મોહમદ ઉમેર દોજાઇની મુલાકાત પછી આવેલ છે.

(11:33 pm IST)