Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

એપલના સીઇઓ ટીમ કૂકને ર૦૧૮ માં રૂ. ૮પ કરોડના બોનસ સહિત રૂ. ૯પ૮ કરોડ મળ્યા

આઇફોન બનાવવાવાળી અમેરીકી કંપની એપલએ ર૦૧૮ માટે સીઇઓ ટીમ કૂકને  રૂ. ૮પ કરોડ (૧.ર કરોડ ડોલર) નું બોનસ આપ્યું છે. જે એમને મળવાવાળું અત્યાર સુધીનુ સર્વાધિક વાર્ષિક બોનસ છે.  એપલને રીકોર્ડ લાભ અને રાજસ્વ અને ૧ લાખ કરોડ ડોલ ર પુંજીકરણ પાર કરવા માટે બોનસ સહીત એમને ર૦૧૮ માં કુલ રૂ. ૯પ૮ કરોડ મળ્યા.

(11:30 pm IST)