Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સુતેલ જાનવર સમજીને આ વસ્તુને અળવી મેક્સિકોના લોકોને ભારે પડી

નવી દિલ્હી: મેક્સિકોના આલમોસમાં એક ગુફાની નજીક બે લોકોએ અજીબો ગરીબ જાનવર જેવું કંઈક જોયું છે અને નજીક જઈને તેને અડવાણી કોશિશ કરતા હડકંપ મચી જવા પામ્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક વાળના ગુચલાં જેવું જોવા મળતું આ વસ્તુને જાનવર સમજીને લોકોએ નજીક જઈને અડવાનો પ્રયત્ન કરતા તેમાંથી હજારોની સંખ્યામાં જીવાત નીકળવા મળી છે.બને યુવકોએ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને અત્યારસુધીમાં તેને 17 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે આ ઘટના ઉત્તર પશ્ચિમી મેક્સિકન રાજ્ય સોનારાની છે.

 

 

 

(6:41 pm IST)