Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

હિથ્રો એરપોર્ટ પર ડ્રોન જોવા મળતા બધી ફ્લાઇટ રદ કરવામાં આવી

નવી દિલ્હી: બ્રિટેનના હિથ્રો એરપોર્ટ પર ગઈકાલે ડ્રોન જોવા મળતા બધી ફ્લાઇટ રદ કરવામાં આવી છે.હિથરોના પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સંચાલન સુરક્ષાને કોઈ પણ પ્રકારનો ભય ન આપતા એરપોર્ટ પોલીસ સાથે કામ કરી રહ્યા છે અને વધુ કોઈ પણ પ્રકારનું સંકટ ન આવે એટલા માટે બધી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે ગેટવિક એરપોર્ટ પર ત્રણ સંદિગ્ધ ડ્રોન જોવા મળતા આ પ્રકારનું વર્તન કરીને ફ્લાઇટ રોકી દેવામાં આવી છે.

(6:37 pm IST)