Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સોમાલિયામાં હવાઈ હુમલામાં 4 આતંકવાદી મોતને ભેટ્યા

નવી દિલ્હી: સોમાલિયામાં અલ શબાબના આતંકવાદી સંગઠનની વિરુદ્ધ થયેલ અભિયાનમાં અમેરિકી સેનાના હવાઈ હુમલામાં ચાર આતંકવાદી મોતને ભેટ્યા છે અમેરિકા આફ્રિકા સંયુક્ત કમાન દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સોમાલિયાની સરકારે આ અભિયાનમાં સમર્થન આપવા માટે અમેરિકી સેનાઓએ બાકદાદમાં કરેલ હુમલામાં ચાર આતંકવાદીને મોતનેઘાટ ઉતારી દીધા છે આ હુમલામાં કોઈ પણ નાગરિકને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી નથી.

 

(6:37 pm IST)