Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

આ પિતાએ પોતાના બાળકને આ કારણોસર પાંચમા માળેથી નીચે ફેંકી દીધું

નવી દિલ્હી:શ્રીલંકામાં ભીષણ આગથી બચવા માટેની એક અજીબો  ગરીબ ઘટના  સામે આવી  છે જેનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને આ વીડિયોને સહુ કોઈના શ્વાસ અટકાવી દીધા છે મળતી માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે શ્રીલંકાના કૈડી  શહેરમાં એક બિલ્ડિંગમાં આગ ભભુકતા આગની ચપેટમાં આવેલ એક પરિવારે ખુબજ પરિશ્રમવાળો રસ્તો પસંદ કર્યો છે જેમાં એક પિતાએ પાંચમા માળેથી પોતાને બાળકને નીચે ફેંકી દીધું છે પરંતુ આવું કર્યું હોવા છતાં પણ તેના બાળકો બચી  ગયા છે આ ઘટનામાં માતાપિતાએ ઇજા પહોંચી છે પરંતુ તેમના બાળકો સહી સલામત છે એક પિતાએ પોતાના બાળકોનો  જીવ બચાવવા માટે  આવ્યું કૃત્ય કર્યું હોવાની માહિતી મળી રહી છે.

 

 

(6:36 pm IST)