Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

તાલિબાને અમેરિકાની માંગનો અસ્વીકાર કર્યો

નવી દિલ્હી: તાલિબાને કતરમાં અફઘાનિસ્તાન શાંતિ વાર્તાના પ્રસ્તાવને નકારી દીધો છે આ માહિતી આજ રોજ મળી રહી છે જેમાં વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાને જણાવ્યું છે કે તેને અમેરિકાની આ માંગનો અસ્વીકાર કરી દીધો છે અને શાંતિ વાર્તામાં અફઘાનિસ્તાન સરકારના પ્રતિનિધિ જોડાયેલ છે તે તાલિબાનના એજેન્ડા પર પણ નારાજ હોવાનું જણાવ્યું છે.

(6:35 pm IST)