Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

તિબ્બત સીમા પર ચીને પોતાની યુદ્ધ ક્ષમતામાં વધારો કર્યો

નવી દિલ્હી: ભારતથી લાગેલ તિબ્બતની સીમા પર ચીન પોતાની સેનાની યુદ્ધક ક્ષમતાઓને સતત મજબૂત કરી રહ્યું છે આ કવાયતમાં તેને પોતાની સેનાને મોબાઈલ તેમજ હોવિત્ઝર તોપથી લૈસ કરી લીધું છે તિબ્બતની સીમાવર્તી વિસ્તારમાં તૈનાતીમાટે હાલમાં યુદ્ધ ટેન્કનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે આ અંગે વધુ કામગીરી ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે.

(6:34 pm IST)