Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

બ્રાઝિલઃ બેંક લૂટારૂઓના ફાયરીંગમાં ૧૪ ના મોત : અથડામણમાં ૬ લૂટારૃ પણ માર્યા ગયા, ૩ શકમંદોની ધરપકડ

બ્રાઝીલના ખિલાગ્રેસમાં બેંક લૂટારૃ અન પોલીસ વચ્ચેની ગોળીબારીમાં ૬ બંધક સહીત ૧૪ લોકો માર્યા ગયા. ગવર્નર ઓફીસએ જણાવ્યું કે મૂઠભેડમાં ૬ લુટારૃઓ પણ માર્યા ગયા હતા. સ્થાનીય મીડીયાના જણાવ્યા પ્રમાણે માર્યા ગયેલા બધકોમાં પ લોકો એક જ પરિવારના હતા અને ૩ શકમંદોની ધરપકડ કરવામાં આવી.

(11:21 pm IST)