Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ વકીલને કડક અને લાંબી જેલ સજાનો અનુરોધ

અમેરીકી અભિયોજકોએ ન્યુયોર્કની અદાલત પાસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ વકીલ માઇકલ કોહેનને જેલની કડક અને લાંબી સજાનો અનુરોધ કર્યો છે. ન્યૂયોર્કના કાર્યકારી અટોર્ની રોબર્ટ ખુજામીએ કહ્યુ કોહેન એ ઘણા વર્ષોમાં ચાર અલગ અલગ સંધિય ગુનાઓને અંજામ આપ્યો છે. એમણે વારંવાર પોતાના પદ અને તાકાતનો ઉપયોગથી લોકોને પ્રભાવીત કર્યા હતા. 

(11:19 pm IST)